Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા પ્રથમા દ્વિતીયા ચતુર્થી તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. ષટ્ટકોણ ષટ્કોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્ટકોણ ષટ્કોણ ષષ્ટકોણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ નમંદાશંકર દવે લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ નમંદાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માતાપિતા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ઉપપદ દ્વન્દ્વ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ નિ: + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP