Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ હાઈકુ છપ્પા ઊર્મિગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ શામળ ભટ્ટ ભોજો ભગત ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર મીટર પ્રકાશવર્ષ કિલોમીટર સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 24, 35, 47, 60, 74, ___ 89 90 87 91 89 90 87 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અશોક પાસે 100 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624405 624408 624407 624409 624405 624408 624407 624409 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. પ્રશંસા સ્તુતિ વખાણ નિંદા પ્રશંસા સ્તુતિ વખાણ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP