Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કઇ સંખ્યા મોટી છે ? 3.006 3.0006 3.6 3.06 3.006 3.0006 3.6 3.06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ઈન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-P, 3-S, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-P, 3-S, 4-Q 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ? રેનેલિનક વોટસન અને આર્થર વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ રેનેલિનક વોટસન અને આર્થર વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP