Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મંદાકાન્તા છંદનું બંધારણ ઓળખાવો ? મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ ભ ન ત ત ગા ગા ન સ મ ર સ લ ગા ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના કયા રાજ્યને 'ભૂટાન’ દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ સિક્કિમ આસામ અરૂણાચલ પ્રદેશ મિઝોરમ સિક્કિમ આસામ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા તેલંગાણા રાજસ્થાન આંધ્રપ્રદેશ ઓરિસ્સા તેલંગાણા રાજસ્થાન આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'બારડોલી સત્યાગ્રહ’ કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1922 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ? ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પડતાં પર પાટું મારવું આશા અમર છે મન હોય તો માળવે જવાય ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પડતાં પર પાટું મારવું આશા અમર છે મન હોય તો માળવે જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP