Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી.' આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 194 105 13 25 થી 28 194 105 13 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કઇ સંખ્યા મોટી છે ? 3.0006 3.6 3.006 3.06 3.0006 3.6 3.006 3.06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ –પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? રાવજી પટેલ કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી રાવજી પટેલ કવિ નર્મદ ખબરદાર ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ડીમ લાઈટ’ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? હાસ્ય નિબંધ એકાંકી ભવાઈ વેશ ટૂંકી વાર્તા હાસ્ય નિબંધ એકાંકી ભવાઈ વેશ ટૂંકી વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 1¹⁰⁰ + 100⁰ બરાબર કેટલા ? 2 101 200 1 2 101 200 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP