Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? ભવસાગર જનમટીપ મારી હૈયા સગડી દીપ નિર્વાણ ભવસાગર જનમટીપ મારી હૈયા સગડી દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ છપ્પા હાઈકુ ઊર્મિગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'રસ્તો કરી જવાના' - ગઝલના રચયિતા કોણ છે ? બરકત વિરાણી મરીઝ અમૃત 'ઘાયલ' આદિલ 'મન્સૂરી' બરકત વિરાણી મરીઝ અમૃત 'ઘાયલ' આદિલ 'મન્સૂરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો. (1) મનુભાઈ પંચોળી (2) ઉમાશંકર જોષી (3) દિનકરરાય વૈધ (4) કુન્દનિકા કાપડિયા(P) મીનપિયાસી (Q) સ્નેહદાન (R) દર્શક (S) વાસુકિ 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-R, 2-P, 3-S, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધિન વનવાસ દેશપ્રેમ પાપપુણ્ય સ્નેહાધિન વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP