બાયોલોજી (Biology)
વનસ્પતિશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે ?

વનસ્પતિની બાહ્યરચના
વનસ્પતિની અંતઃસ્થ રચના
વનસ્પતિના આંતરસંબંધો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ?

અંત્યાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનોત્તરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો:

બહુકોષકેન્દ્રકી – કોષકેન્દ્ર વિભાજન
પુનઃસ્થાપન - ભાજનોત્તરાવસ્થા
ભાજનતલ - અંત્યાવસ્થા
દ્વિધ્રુવીત્રાક - ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ?

સછિદ્ર
સંધિપાદ
નુપૂરક
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ?

બતકચાંચ
ડોલ્ફિન
ચામાચીડિયું
વહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો‌‌.

દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર
આપેલ તમામ
કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના
ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP