Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ___ દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? લુણાવાડ કડાણા વીરપુર સંતરામપુર લુણાવાડ કડાણા વીરપુર સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 22 18 32 24 22 18 32 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District A country ruled by a King is ___ state kingrule kingdom courtyard state kingrule kingdom courtyard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? મીંઢણ પાલવ પાનેતર સાડી મીંઢણ પાલવ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP