Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? વડોદરા અમરેલી રાજકોટ અમદાવાદ વડોદરા અમરેલી રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. નિંદા પ્રશંસા સ્તુતિ વખાણ નિંદા પ્રશંસા સ્તુતિ વખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Give nearest meaning: 'Messenger' A soldier A news carrier A slave Writer A soldier A news carrier A slave Writer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP