Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકારો પ્રાપ્ત થયેલા છે ? 25 થી 28 13 194 105 25 થી 28 13 194 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા ઓરિસ્સા આંધ્રપ્રદેશ રાજસ્થાન તેલંગાણા ઓરિસ્સા આંધ્રપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યુ હતું ? અકબર ઔરંગઝેબ જહાંગીર હુમાયુ અકબર ઔરંગઝેબ જહાંગીર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? ભીમદેવ પહેલો કરણ વાઘેલા મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો કરણ વાઘેલા મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા' - રેખાંકિત પદ ઓળખાવો. સર્વનામ વિશેષણ નિપાત કૃદંત સર્વનામ વિશેષણ નિપાત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP