Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભદ્રનો કિલ્લો - એહમદશાહ
કુંભારિયા દેરાં - વિમલ મંત્રી
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8 મી નવેમ્બર, 2016
31 મી ડિસેમ્બર, 2016
8 મી ડિસેમ્બર, 2016
8 મી ઓક્ટોબર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
સાહિત્યકારોના નામ - ઉપનામની સાચી જોડ શોધો.
(1) મનુભાઈ પંચોળી
(2) ઉમાશંકર જોષી
(3) દિનકરરાય વૈધ
(4) કુન્દનિકા કાપડિયા
(P) મીનપિયાસી
(Q) સ્નેહદાન
(R) દર્શક
(S) વાસુકિ

1-R, 2-S, 3-P, 4-Q
1-R, 2-P, 3-S, 4-Q
1-P, 2-Q, 3-R, 4-S
1-Q, 2-R, 3-S, 4-P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
યોગગુરુ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી.'- પંક્તિનો અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP