Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કરણ વાઘેલા કર્ણદેવ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ભદ્રનો કિલ્લો - એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયા દેરાં - વિમલ મંત્રી ડભોઈનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? તેલંગાણા આંધ્રપ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન તેલંગાણા આંધ્રપ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર સેન્ટિમીટર કિલોમીટર પ્રકાશવર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP