Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ECS નું પૂરું નામ જણાવો.

ઇલેક્ટ્રોનિક કેર સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમન સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ
ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ?

મન હોય તો માળવે જવાય
પડતાં પર પાટું મારવું
આશા અમર છે
ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP