Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? દીપ નિર્વાણ ભવસાગર મારી હૈયા સગડી જનમટીપ દીપ નિર્વાણ ભવસાગર મારી હૈયા સગડી જનમટીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કાકા કાલેલકર ફાધર વાલેસ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરુ બાબા રામદેવ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીતિશતકની રચના કોણે કરી છે ? બિલ્હણ ભારવિ જયદેવ ભતૃહરિ બિલ્હણ ભારવિ જયદેવ ભતૃહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું.' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ કરણ વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતમાં સૌપ્રથમ ‘રેડિયો સ્ટેશન’ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? વડોદરા અમરેલી રાજકોટ અમદાવાદ વડોદરા અમરેલી રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP