Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
'પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી' - આ અર્થ ધરાવતી કહેવત કઈ ?

ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ
પડતાં પર પાટું મારવું
આશા અમર છે
મન હોય તો માળવે જવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ?

ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP