Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ?

કાકા કાલેલકર
ઝવેરચંદ મેઘાણી
વલ્લભભાઈ પટેલ
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતાં ?

શ્રીકૃષ્ણએ
દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ
પિતા રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP