GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ?

લક્ષ્મીજી
ગણપતિ
નૃસિંહ ભગવાનનું સિંહાસન
આદ્યશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હિંદુસ્તાન એરોનોટીક્સ લિમિટેડે હોક્ વિમાનથી સફળતાપૂર્વક સ્વદેશી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પ્રશેપણ કર્યું. તેની અવધિ ___ છે.

300 કિ.મી.
250 કિ.મી.
100 કિ.મી.
150 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.
a. પીહવો
b. દંકુડી
c. કરતાર
d. સુરંદો
i. સુષિર વાદ્ય
ii. ચર્મ વાદ્ય
iii. ઘન વાદ્ય
iv. તંતુ વાદ્ય

a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ?

મામા
કાકા
ભત્રીજો
ભત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રતિકારક કરવેરા (Regressive taxation)
પ્રમાણસર કરવેરા (Proportional taxation)
પ્રાગતિક કરવેરા (Progressive taxation)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP