વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયુ જહાજ પ્રોજેક્ટ-28 નો હિસ્સો નથી ? INS KILTAN INS KOLKATA INS KADMATT INS KOMARTA INS KILTAN INS KOLKATA INS KADMATT INS KOMARTA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે. માત્ર ii અને iii માત્ર ii i અને ii i, ii, અને iii માત્ર ii અને iii માત્ર ii i અને ii i, ii, અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) e-Taalનું પૂરું નામ જણાવો. e-Transaction Assessment Agreement e-Transaction Assessment and analysis e-Transaction Assortment and analysis e-Transaction Aggregation and analysis e-Transaction Assessment Agreement e-Transaction Assessment and analysis e-Transaction Assortment and analysis e-Transaction Aggregation and analysis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ? લાયકા સ્પૂટનિક પ્રાબદા એપોલો લાયકા સ્પૂટનિક પ્રાબદા એપોલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV માં ઈંધણ દહન કેટલા તબક્કઓમાં હોય છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર (NIC) ભારત સરકારના ક્યાં વિભાગ હેઠળ કાર્યરત છે ? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP