Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ? મેઘરજ ઈડર પોસીના વિજયનગર મેઘરજ ઈડર પોસીના વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ઓટલો ભાગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો નુકશાન કરવું ઝઘડો કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો શાંત કરવો નુકશાન કરવું ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે ? જગદીશસિંહ ખેહર મુકુલ રોહતગી તીરથસિંહ ઠાકુર અજય શિર્કે જગદીશસિંહ ખેહર મુકુલ રોહતગી તીરથસિંહ ઠાકુર અજય શિર્કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1986 ઈ.સ. 1989 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ઈ.સ. 1986 ઈ.સ. 1989 ઈ.સ. 1984 ઈ.સ. 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 10 6 15 9 10 6 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી ? 9 અને 398 12 અને 461 10 અને 495 8 અને 395 9 અને 398 12 અને 461 10 અને 495 8 અને 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP