Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'બેંગોલ ગેઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

જેમ્સ ઓગસ્ટસ હિકી
મેક્સમૂલર
કિનલોક ફાર્બસ
સર એલેક્ઝાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

વાતાનૂકૂલન અસર
એસિડ વર્ષા અસર
ગ્રીન હાઉસ અસર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

સાચાસમણા
માનવીની ભવાઈ
મળેલા જીવ
વળામણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP