Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ જ્યોતિબા ફુલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો. એક સાથે બે કામ કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું એક સાથે બે કામ કરવા હવન કરવામાં હાડકા નાખવા શુભ કાર્ય કરવા શુભ કાર્યમાં વિધ્ન નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Raju tries to behave ___ his father has taught him. like both as if, as as if like both as if, as as if ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા સ્પ્રિંગ કાંટો બ્યુરેટ વજનિયા ત્રાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP