Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ ટીમરૂ ખેર દેવદાર ચીડ ટીમરૂ ખેર દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ___ થાય. 3 5.6 5 3.5 3 5.6 5 3.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન સેના પ્રમુખ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહપ્રધાન સેના પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? પોરબંદર ધુવારણ ઉકાઈ ઓખા પોરબંદર ધુવારણ ઉકાઈ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ગોળાકાર સીધી ત્રાંસી લંબગોળાકાર ગોળાકાર સીધી ત્રાંસી લંબગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She played ___ her friend. so good good as more good better than so good good as more good better than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP