Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - ધરા ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - ધરા ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - પ્રોર્ક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 1/5 1/4 0(zero) 1/2 1/5 1/4 0(zero) 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? ગુલાબદાસ બ્રોકર વિનોદ ભટ્ટ કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ગુલાબદાસ બ્રોકર વિનોદ ભટ્ટ કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP