Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કમિશ્નર, કુટીર અને ગ્રામોધોગ, ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉધોગના કારીગરોને બેંકો મારફતે નાણાંકીય લોન / સહાય આપવામાં આવે છે ? મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના મુખ્યમંત્રી જન સહાય યોજના શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના લઘુ ઉદ્યોગ સહાય યોજના શ્રમીક કલ્યાણ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District તાપમાનમાં વધારો કરતાં, પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે કદ ઘટે છે વજન વધે છે કદ વધે છે વજન ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? અથ - ઈતિ આસ્તિક - નાસ્તિક અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ અથ - ઈતિ આસ્તિક - નાસ્તિક અદ્વૈત - દ્વૈત જયેષ્ઠ - ભાદ્રપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP