Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? લંબગોળાકાર ત્રાંસી સીધી ગોળાકાર લંબગોળાકાર ત્રાંસી સીધી ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” ગળથૂથી ચ્યવવનપ્રાસ શરબત પંચામૃત ગળથૂથી ચ્યવવનપ્રાસ શરબત પંચામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચીત પરિચિત પરીચિત પરીચીત પરિચીત પરિચિત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District - 4, x, 8 સમાંતર શ્રેણીમાં હોય, તો d= ___ 2 4 0(zero) 6 2 4 0(zero) 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ભૂખ લાગવી ગુસ્સો આવવો આનંદ થવો કાળા થવું ભૂખ લાગવી ગુસ્સો આવવો આનંદ થવો કાળા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP