Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
ઉપ રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કહેવતનો અર્થ લખો : 'તેલ જોવી તેલની ધાર જોવી.'

તેલની ધાર પ્રમાણે કામ કરવું.
તેલ જોયા પછી તેલની ધાર જોવી.
કાર્ય સમજી વિચારીને કરવું.
કાર્ય ઝડપથી પૂરું કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP