Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.' સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ચોલાયુગ મુગલયુગ અશોક યુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 46+ 123 310 12 = ___ આપેલ પૈકી એક પણ નહીં 1/2 2/3 3/10 આપેલ પૈકી એક પણ નહીં 1/2 2/3 3/10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 6π π 2π 3π 6π π 2π 3π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમલંબ □ PQRS માં PS¯ ∥ QR છે. PQ¯ અને RS¯ નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 15 અને PS = 10 હોય, તો QR = ___ 20 10 15 25 20 10 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP