Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' રહી બસ ગામ જ રહી બસ ગામ જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. આઠ સોળ બે ચાર આઠ સોળ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલાયુગ ગુપ્તયુગ મુગલયુગ અશોક યુગ ચોલાયુગ ગુપ્તયુગ મુગલયુગ અશોક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 9 6 3 7 9 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' દીવાલ રંગ પણ બારી દીવાલ રંગ પણ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ? દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP