Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ?

ઈ - પ્રોર્ક્યુમેન્ટ
ઈ - ગ્રામ
ઈ - સેવા
ઈ - ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.'

સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે.
સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે.
ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP