Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ?

જયેષ્ઠ - ભાદ્રપાદ
આસ્તિક - નાસ્તિક
અદ્વૈત - દ્વૈત
અથ - ઈતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ દેખાય છે ?

ધૂમકેતુ
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP