• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.'

દરેક
ઉપર
અટલ
શ્રદ્ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચે પૈકી સાચી જોડણી કઈ છે ?

તિલાંજલિ
તીલાંજલિ
તીલાંજલી
તિલાંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
“શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ?

ડાંગ
સાબરકાંઠા
નર્મદા
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ?

ગોળાકાર
લંબગોળાકાર
ત્રાંસી
સીધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ?

પોરબંદર
ઓખા
ધુવારણ
ઉકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.'

મનહર
મંદાકાન્તા
વસંતતિલકા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સંયોજક Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US