Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે? અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી અમૃતલાલ વેગડ કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાળા મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District The patient is too weak ___. walk walks to walk walked walk walks to walk walked ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? ઉકાઈ પોરબંદર ઓખા ધુવારણ ઉકાઈ પોરબંદર ઓખા ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 4 10 40 160 4 10 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP