Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 30 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.' સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? πr²/4 r²/2 πr²/2 r² πr²/4 r²/2 πr²/2 r² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. is rained has been raining rained rains is rained has been raining rained rains ANSWER DOWNLOAD GUJARATI MCQ APP