Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' બારી રંગ દીવાલ પણ બારી રંગ દીવાલ પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' શિખરિેણી ચોપાઈ અનુષ્ટુપ દોહરો શિખરિેણી ચોપાઈ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' વ્યાજસ્તુતિ અનન્વય યમક ઉપમા વ્યાજસ્તુતિ અનન્વય યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમલંબ □ PQRS માં PS¯ ∥ QR છે. PQ¯ અને RS¯ નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 15 અને PS = 10 હોય, તો QR = ___ 25 15 10 20 25 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District “શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ નર્મદા સાબરકાંઠા વલસાડ ડાંગ નર્મદા સાબરકાંઠા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP