Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિર્ + અવધિ = ___ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? ભૂસ્તરશાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન વનસ્પતિશાસ્ર અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન વનસ્પતિશાસ્ર અંતરિક્ષ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વિકર્ણ કર્ણ વેધ બાજુ વિકર્ણ કર્ણ વેધ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે ? લક્ષ્મીજી ભેગા થતા બે હાથ તારો દીવો લક્ષ્મીજી ભેગા થતા બે હાથ તારો દીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. thief stranger jeweler passenger thief stranger jeweler passenger ANSWER DOWNLOAD GUJARATI MCQ APP