Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District All like the company of the ___ people. learner learn learnt learned learner learn learnt learned ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કિશોરી શક્તિ યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ દેવદાર ખેર ટીમરૂ ચીડ દેવદાર ખેર ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. ચાર બે આઠ સોળ ચાર બે આઠ સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP