Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ∆PQR માં P - X - Q તથા P - Y - R છે. XY¯ ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 8 11.5 13.5 12.5 8 11.5 13.5 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? વેચાણ ઘર કલા પ્રદર્શન હાથશાળ મેળો હાટ વેચાણ ઘર કલા પ્રદર્શન હાથશાળ મેળો હાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? લિગ્નાઈટ બોકસાઈટ ગ્રેફાઈટ ડોલોમાઈટ લિગ્નાઈટ બોકસાઈટ ગ્રેફાઈટ ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા પનઘટ અમૃતા નકશાનાં નગર યાત્રા પનઘટ અમૃતા નકશાનાં નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District One of my friends ___ a doctor. is will are were is will are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP