Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. આઠ ચાર સોળ બે આઠ ચાર સોળ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂહિપ્રયોગનો અર્થ લખો : 'કાંકરો નાંખવો' કાંકરા ફેંકવા નડતર દૂર કરવું અડચણ ઊભી કરવી ઝીણા પથ્થર નાંખવા કાંકરા ફેંકવા નડતર દૂર કરવું અડચણ ઊભી કરવી ઝીણા પથ્થર નાંખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District All like the company of the ___ people. learner learnt learned learn learner learnt learned learn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? આસ્તિક - નાસ્તિક જયેષ્ઠ - ભાદ્રપાદ અથ - ઈતિ અદ્વૈત - દ્વૈત આસ્તિક - નાસ્તિક જયેષ્ઠ - ભાદ્રપાદ અથ - ઈતિ અદ્વૈત - દ્વૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી ભાષાનાં આદિ કવિ કોને કહેવામાં આવે છે? નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP