Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ઉદ્યોગોની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? લંબગોળાકાર સીધી ત્રાંસી ગોળાકાર લંબગોળાકાર સીધી ત્રાંસી ગોળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' રૂપક શ્લેષ અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક શ્લેષ અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP