કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
વિશ્વ પેંગોલિન દિવસ કયારે મનાવાય છે ?

ફેબ્રુઆરીનો ત્રીજો શનિવાર
ફેબ્રુઆરીનો બીજો શનિવાર
ફેબ્રુઆરીનો પ્રથમ સોમવાર
ફેબ્રુઆરીનો પ્રથમ શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોમ્સ યોજના શરૂ કરી ?

આસામ
જમ્મુ કાશ્મીર
સિક્કિમ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ?

મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર
સિક્કિમ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ઉલ્લેખિત PM-DevINEનું પૂરું નામ જણાવો.

PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન
PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન
PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન
PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP