ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ મેકોલે
લોર્ડ કેનિંગ
સર જહોન સાઈમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

બૌદ્ધ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

મુક્તિ
યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી
આખરી વાસ્તવિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

લોર્ડ વિલિયમ બેન્ટિક
ચાર્લ્સ વુડ
રાજા રામમોહનરાય
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

ચીન
શ્રીલંકા
બાંગ્લાદેશ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP