ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ?

ચાડવાના ડુંગરો
સરકલાના ડુંગરો
મોરધારના ડુંગરો
લોજના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વુલેસ્ટોનાઈટ ખનીજ ક્યાં ઉપયોગમાં વપરાય છે ?

ઉન ઉદ્યોગ
વાસણ ઉદ્યોગ
મોબાઇલ ફોન ઉદ્યોગ
ટાઇલ્સ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP