• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ?

સુરત
આણંદ
અમદાવાદ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ?

પરબ
ભાષા વૈભવ
શબ્દ સૃષ્ટિ
સાહિત્ય સૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ?

ગીતાંજલિ
ગોરા
નૈવેધ
ઘરેબાહિરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ?

અનિલ ચાવડા
રમણિક સોમેશ્વર
દુલેરાય કારાણી
જોરાવરસિંહ જાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ?

દરિયા
સરસ્વતી ચંદ્ર
પ્રણયદીપ
આંગળિયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ?

ભાસરિયા
શિયાણી
ખેડાલ
જંત્રાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કૃદંત કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નફો અને ખોટ (Profit and Loss) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વિરોધાર્થી Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિશ્વની ભૂગોળ (Geography of the world) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US