કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. આપેલ બંને તાજેતરમાં વર્લ્ડ બેંક, ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરવા પ્રોગ્રામ માટે REWARD પ્રોગ્રામ માટે હસ્તાક્ષર કર્યા છે. આપેલ પૈકી એક પણ નહીં REWARDનું પૂરુંનામ રેજુવેનેટિંગ વોટરશેડ્સ ફોર એગ્રિકલ્ચરલ રેઝિલિયન્સ થ્રૂ ઇનોવેટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ? બનાસકાંઠા જામનગર મહેસાણા રાજકોટ બનાસકાંઠા જામનગર મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન બુદ્ધ ભગવાન શ્રીરામ ભગવાન શ્રીકૃષ્ણ દેવી સીતામાતા ભગવાન બુદ્ધ ભગવાન શ્રીરામ ભગવાન શ્રીકૃષ્ણ દેવી સીતામાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 88 83 90 105 88 83 90 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ? કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ કસ્તુરબા રાણી લક્ષ્મીબાઈ મેડમ ભીખાઈજી કામા સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી લોકતંત્ર સૂચકાંક 2021માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? કેનેડા અમેરિકા નેધરલેન્ડ નોર્વે કેનેડા અમેરિકા નેધરલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP