કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ગોવા લદાખ પુડુચેરી જમ્મુ કાશ્મીર ગોવા લદાખ પુડુચેરી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને ક્યા વર્ષે ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 1994 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારત વિશ્વમાં બાજરાનો ___ સૌથી મોટો નિકાસકાર દેશ છે. 4થો 5મો 9મો 7મો 4થો 5મો 9મો 7મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ? બેગુસરાઈ (બિહાર) છતરપુર (મધ્ય પ્રદેશ) મલકાનગિરિ (ઓડિશા) બનાસકાંઠા (ગુજરાત) બેગુસરાઈ (બિહાર) છતરપુર (મધ્ય પ્રદેશ) મલકાનગિરિ (ઓડિશા) બનાસકાંઠા (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP