કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? રશિયા ભારત ચીન ફાન્સ રશિયા ભારત ચીન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? SBI AMUL NABARD RBI SBI AMUL NABARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ? બનાસકાંઠા રાજકોટ મહેસાણા જામનગર બનાસકાંઠા રાજકોટ મહેસાણા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? સંસ્કૃતિ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? ભોપાલ નવી દિલ્હી ચંદીગઢ લખનઉ ભોપાલ નવી દિલ્હી ચંદીગઢ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP ભારતીય સૈન્ય BSF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP ભારતીય સૈન્ય BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP