કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? દિલ્હી ઈન્દોર મહારાષ્ટ્ર પણજી દિલ્હી ઈન્દોર મહારાષ્ટ્ર પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શિક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 45મો 58મો 43મો 41મો 45મો 58મો 43મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે મનાવાય છે ? 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP