Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. ભાઈ-ભાઈ પિતા-પુત્ર સાળો-બનેવી સસરો-જમાઈ ભાઈ-ભાઈ પિતા-પુત્ર સાળો-બનેવી સસરો-જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. ત્રિજ્યા વ્યાસ ક્ષેત્રફળ પરિઘ ત્રિજ્યા વ્યાસ ક્ષેત્રફળ પરિઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? ખીર ક્ષીર એક પણ નહીં અમૃત ખીર ક્ષીર એક પણ નહીં અમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુસ્ઘાત ચતુ:ઘાત ચતઘાત ચતુષ્ઘાત ચતુસ્ઘાત ચતુ:ઘાત ચતઘાત ચતુષ્ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ કઝવે લોર્ડ મેયો લોર્ડ લિયન લોર્ડ રિયન લોર્ડ કઝવે લોર્ડ મેયો લોર્ડ લિયન લોર્ડ રિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District “સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોલી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભોવનદાસ લુહાર મનુભાઈ પંચોલી ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ત્રિભોવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP