Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતાં ? શ્રી રજ્જુભૈયા શ્રી બાળા સાહેબ દેવરસ પૂજ્ય ડો. હેડગેવાર પૂજ્ય ગુરૂજી શ્રી રજ્જુભૈયા શ્રી બાળા સાહેબ દેવરસ પૂજ્ય ડો. હેડગેવાર પૂજ્ય ગુરૂજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? જામનગર અમદાવાદ ભૂજ ગાંધીધામ જામનગર અમદાવાદ ભૂજ ગાંધીધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? ફ્રન્ટ પેજ પોર્ટલ વેબ સાઈટ હોમ પેજ ફ્રન્ટ પેજ પોર્ટલ વેબ સાઈટ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રોમન લિપીમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 490 4900 4.9 49 490 4900 4.9 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP