Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? દિલ્હી પોરબંદર અમદાવાદ ગાંધીનગર દિલ્હી પોરબંદર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી સાક્ષર અદેખાઈ મચ્છર મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કાટખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? તેનું તેજ રહે વધે ઘટે નિશ્ચિત નથી તેનું તેજ રહે વધે ઘટે નિશ્ચિત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. passenger stranger thief jeweler passenger stranger thief jeweler ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 20 મીટર 10 મીટર 100 મીટર 50 મીટર 20 મીટર 10 મીટર 100 મીટર 50 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સાર્થક' એટલે... પૃથ્વી સારથી સફળ પાદડું પૃથ્વી સારથી સફળ પાદડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP